________________
: : પ્રકરણ ૧૧ મું :: જૈનેતર (મુખ્યત બ્રાહ્મણ) પૂજારીઓથી
આવતાં પરિણામ [સામાન્ય જણાતી બેદરકારીની પ્રબલ વિષમતા. ]
જેમ રાજ્ય અને દીગમ્બરો પ્રત્યેની કાયમની સામાન્ય બેદરકારીનાં પરિણામે દરેક તીર્થમાં પ્રબળ વિષમ બન્યાં છે તેમજ વહિવટ દેખરેખ વિગેરે દરેકમાં રહેલી સામાન્ય બેદરકારી માટે પણ સમજી લેવું. જે બેદરકારી વિશેષ હાય તો તો પછી પૂછવું જ શું? એવી અનેક બેદરકારીઓમાંની જૈનેતર પૂજારીએ” એ પણ એક ગણાય. એ બેદરકારીને સામાન્ય ગણવી કે કેમ તેને ઉત્તર તે અનુભવેજ આપી રહ્યા છે.
આજે આપણું ચિત્યમાં પૂજા કરનાર પગારદાર પૂજારીએ મોટે ભાગે જૈનેતર છે. જેની અંતરંગ માન્યતા એવી છે કે" इस्तिना ताडयमानोपि न गच्छेद् जिनमंदिरम"।
પૂજારી ગમે તે હોય છતાં પૂજારી ઉપરજ તમામ બાજે છોડી દેવો એ ઈષ્ટ નથી. પૂજારી તે સહાય પૂરતે. તમામ પૂજન યત્નપૂર્વક વિવેકથી જેનેજ કરે અને એજ કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com