________________
૬૮
હોય છતાં મેટે પ્રમાણમાં આવી પરિસ્થિતિ છે. જેનેતર અને જેન નેકરોના પગારમાં પણ દ્રષ્ટિ જુદી. ઉભયની લાયકાત તપાસવાની રીત પણ જુદી અને સ્પષ્ટ કહેવામાં આવે તો ઘણી વખત કેટલેક પ્રસંગે જેનેને ઈરાદાપૂર્વક અન્યાય પણ કરાય ! જેનેતરને સંપૂર્ણ ન્યાય. જેને નડતર લાગે. તેઓને દુર કરવાના ઉપાય જાય અને વાતો સુધારાની થાય. આ બધી વિષમતા શેાચનીય છે. ટૂંકમાં એટલુંજ લખવું બસ છે. કે જેન બચ્ચે જે લાગણીથી કામ કરશે તે જૈનેતર ભલે કર્તવ્યશીલ હશે છતાં પણ તેટલા પ્રમાણમાં નહિજ કરી શકે. અને આગેવાને જેન ભાઈઓ માટે જેટલા બેદરકાર છે તેટલાજ સમાજના જવાબદાર છે. આગેવાને જે દીલ પર લે તો એક પણ ન બેકાર જેન રહે એટલી જગ્યાઓ તેમની પાસે છે. અસ્તુ.
હવે જૈન દેરાસરમાં પૂજારી જેને રાખવા જોઈએ એ વાત ખાસ આવશ્યક છે. માલી–ભાવસાર–જક વિગેરે જેને હોય છે અને તે સિવાય શ્રાવક પણ પૂજારી તરીકે કામ કરી શકે છે તેમાં જરાએ બાધ જણાતું નથી. અતએવ વિવેકથી કાર્ય સિદ્ધિની આવશ્યક્તા છે.
જૈન પૂજારીઓ હોય તે નવી ઉપાધિ ઉત્પન્ન ન થાય, પૂજા બરાબર થાય, આશાતનાઓ ઓછી થાય, શિલાલેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com