________________
ણને મુ સ્મરણથી જરાપણ બહાર હે ન જોઈએ. ઉપગપૂર્વક થતા વહીવટમાં દુર્દેવબે જે કાંઈ અનિષ્ટ થાય ત્યાં કદાચ કુદરતી બચાવ હોઈ શકે પણ વહીવટ પ્રત્યે દુર્લક્ષ્યાદી કારણે અગર ત્યાં એ શરમ વિગેરેના કારણે કાંઈ પણ અનિષ્ટ થાય તો તે જવાબદારી જરૂર વહીવટદારની જ હોઈ શકે અને તેએજ દેશના ભાગીદાર થાય.
દેવદ્રવ્યને અંગે જમાનાવાદીઓની ઉટપટાંગ વાતે ચાલી શકે નહિ, અને માટે જ તેના વહીવટ કરનારાઓ શાસ્ત્રશ્રદ્ધાન્વિત હોવા જોઈએ. શાસ્ત્રને અભરાઈએ મૂકી જમાનાના મિષે ફાવતું કરનારા હવા ન જોઈએ.
દેવદ્રવ્યના વહીવટમાં પ્રમાદ માત્ર કરવાથી પણ કેવું પરિણામ આવે છે તેનું દ્રષ્ટાંત શ્રાદ્ધવિધિમાં નીચે મુજબ છે.
મહેંદ્ર નામે નગરમાં એક સુંદર જિનમંદીર હતું. તેમાં ચંદન, બરાસ, કુલ, ચોખા, ફળ નૈવેદ્ય, દી, તેલ, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણું, તેનું નામ લખવું, સારીયતનાથી દ્રવ્યની રક્ષા કરવી, વિગેરે કામને અર્થે શ્રી સંઘે- દરેક કામમાં ચાર ચાર માહુસે રાખ્યા હતા. તે લેકે પિતાનું કામ બરાબર કરતા. એક દીવસે ઉઘરાણી કરનાર પૈકીનો મૂખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયો. ત્યાં ઉઘરાણી ને થતાં ઉલટાં દેણદારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com