________________
શાલી ભવ્યાત્માઓ સ્વર્ગાધિકારી અને પ્રાંતે મોક્ષાધિકારી થઈ શકે છે.
ચેત્યાદિ વહીવટને અંગે પ્રથમ કહેવાઈ ગયું કે નેકરે જૈનેતરને બદલે જૈનને જ રાખવા એજ ઉચિત ને હિતાવહ છે જૈન નેકરને પગાર દેવદ્રવ્યમાંથી નજ અપાય. જેને માટે માટે પગાર ફંડ જુદું જ હોવું જોઈએ.
જે જે ભાઈઓને દેવદ્રવ્ય દેવું હોય તેમ તેમ તરતજ તે ચૂકાવી દેવું જોઈએ. આયુષ્યને કે સ્થિતિને લેશ માત્ર ભરૂસો નથી તે તે દેવનું દેવું એક ક્ષણ પણ રાખવું ઉચિત નથી. વ્યવહારમાં પણ દેવું રાખતાં રામ (વ્યાજ) ચઢે છે તો રામનું (ભગવાનનું દેવું રાખવાનો રામની તો વાત જ શી ?
કેટલાક ભાઈએ પિતાના વડીલોએ મરણ વખતે કહેલું દ્રવ્ય જમા રાખે છે તે પણ ઈષ્ટ નથી. દેવના દેવાદાર કદી પણ ન રહેવું. વળી જ્યારે વાપરે છે ત્યારે તીર્થ વિગેરેમાં અગર યાત્રાના છે તેવા પ્રસંગે જાણે પિતેજ વાપરતા ન હોય તેવા દેખાવથી વાપરે છે અને વાહવા માટે છે, તેથી દેષના ભાગીદાર બને છે. વાસ્તવિક રીતે તો પિતે કરજ જ ભરે છે. કરજ ભરનારે ખુલ્લી રીતે તથા પ્રકારેજ આપવું અને વધારાનું પોતે જે ખર્ચે તે માટે જરૂર પ્રસંશા ખાટવાને હકદાર છે.
શ્રાદ્ધવિધિમાં સ્પષ્ટ રીત્યા જણાવે છે કે શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાથી ઘર, પાટ આદિ વસ્તુ ભાડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com