________________
ખાતે રકમ લાવી નહિ શકાય જ્યારે સાધારણખાતું ગમે ત્યારે ગમે તે ખાતાને સહાયક થઈ શકે છે તે તે ખાતાને વિશેષતઃ કાયમ પુષ્ટ રાખવાની પરમ આવશ્યક્તા છે.
ટુંકામાં સર્વત્ર ચિત્યને વહીવટ અને ભક્તિ કાયમ બન્યાં રહે એવી રીતે વ્યવસ્થિત બંધારણપૂર્વક જોઈતા ફડેની જરૂરત છે. ફંડ એટલે સંગ્રહ માત્ર નહિ પણ ફંડની સાથેજ તેના વ્યયાદિ વહીવટની વ્યવસ્થા હોવી જ જોઈએ.
આ ફડે આખાએ દેશને પહોંચી શકે તેટલા મોટા પ્રમાણમાં હોવા જોઈએ અને તેટલી જ તેની વ્યવસ્થા પણ વિશાળ હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com