________________
૫
ઓરડી મળે અને બીજાઓ રખડયાજ કરે અને છતી એર ડીઓએ કેટલીક વખત તો પૂજ્ય સાધુ-સાધ્વીઓને પણ વિષમતા વેઠવી પડે છે.
આ ઉપરથી એ પણ બંધ પાઠ મળે છે કે મુનિમ. પૂજારી વિગેરે તમામ નોકરે ઉપર કેટલી દેખરેખની જરૂર છે, નહિતો હેતુ સરતો નથી. જે કે ઉપરની તમામ બીના બધે લાગુ પડે છે એમ નથી, છતાં જે વાત થોડે. અંશે પણ હોય તે પણ ધ્યાન ખેંચવા લખવી પડે તે વધારે પ્રમાણમાં જેની વારંવાર ફરીયાદ હોય ત્યાં લક્ષ્ય ખેંચવું પડે એમાં આશ્ચર્ય શું? તેઓને હદ બહારની છુટ આપવાથી પણુ વખત જતાં જવું પડે છે. દેવાલયની કેઈપણ ચીજ પોતાના માટે નજ વાપરી શકાય.
પિતાના હાથમાં જે વહીવટ હોય તેમાં જે દ્રવ્યને સારો વધારે હોય તે વિવેકપૂર્વક જરૂર અન્ય જિનાલયના ઉદ્ધાર પ્રતિ પણ લક્ષ્ય દેડાવવું જોઈએ. વિશ્વમાત્રમાં જિનાલયમાત્ર
ની શેભાની સ્મૃદ્ધિની વૃદ્ધિ અને જિનેશ્વરદેવના શાસનની - શોભા છે. એમાં પરમભક્તિ છે. વહીવટ કરનાર પુણ્યશાલી
એ એ ભક્તિ સાધી શકે છે. . આજ્ઞાને બાધ ન આવે, દ્રવ્યની સલામતીને બાધ ન
આવે તેવીરીતે કાળજીપૂર્વક ચિત્ય વહીવટ કરનારા લાગ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com