________________
તેમ ન વાપરવામાં આવે છે ત્યાં પણ એક પ્રકારનો વ્યામેહ છે એમ કહેવું જ પડશે. અમારું દેરાસર–આ મારાપ્રભુ એવી મારા તારાની ભાવનાને અત્ર સ્થાન જ ન હોઈ શકે. કેટલાક ચૈત્યમાં કામ ચાલુજ છે અને તેની સુંદરમાં સુંદર શેભામાં કાયમ વધારે કરવામાં આવે છે. જરૂર તે ભક્તિજ છે. ચૈત્યની શોભાની સ્વર્ગ સૃષ્ટિ સાથેજ હરિફાઈ થવી જોઈએ પણ તેની સાથે સાથે જ બીજા અનેક ચૈત્યે કઢંગી હાલતમાં રહે છે તેટલું જ શરમાવનારૂં ગણાય માટે વિવેકી કાર્યવાહકોએ વિવેકપૂર્વક દ્રવ્ય વ્યયની વ્યસ્થાની બેહેંચણી કરવી જોઈએ. વધારે શું કહેવું. આજ તે એક દેરાસરને બીજા દેરાસરમાંથી મૂર્તિ જોઈયે તો પણ દ્રવ્ય લેવાય છે જેને માટે “નકરે” શબ્દ વપરાય છે. નકરે કહે કે વેચાણ કહે આ પ્રશ્ન જરૂર વિચારણીય છે. કોણ કેની પાસે દ્રવ્ય લે છે. આ પ્રશ્નને ઉત્તર વિચારાય તો એ સ્થિતિ ટકી શકે જ નહિ, ભગવાન સિાના છે. મંદિર સા માટે સરખું છે. જિનાલયેનું મહત્વ સર્વનું સરખું છે તે પછી ત્યાં મારા તારાની ભાવના કે એ એગ્ય જ ગણાય.
દેવદ્રવ્યના વહીવટમાં પણ રૂપિયાની ધીરધાર, ભાડું વિગેરેની વ્યવસ્થા પૂર્ણ સંભાળથી અને શાસ્ત્રાઝાપૂર્વક થવી જોઈએ. શાસ્ત્રાણાના ઉલ્લંઘનથી દેવદ્રવ્યની વૃદ્ધિ કે વહીવટ થાય એ લેશ પણ ઈષ્ટ નથી. સલામતી અગર રક્ષShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com