________________
:: પ્રકરણ ૧૩ મું ::
–વહીવટ–– દેરાસરજીના વહીવટ સંબંધે ચાલુ સમયમાં ઘણું ઘણું ફરીયાદો સંભળાય છે. દ્રવ્યની વ્યવસ્થા-હીસાબ કિતાબ-ઉઘરાણી પાઘરાણુ–દેરાસરોની તમામ જણસે આભુષણે વિગેરેની સંભાળ-વિગેરે વિગેરે બાબતો ઘણુંજ કાળજીથી થવી જોઈએ જેવી રીતે પોતાના ઘર કે દુકાનનો વહીવટ થાય બકે એથી અતિશય કાળજી જોઈએ. દેરાસરજના ઘીના દવે કાગલ વાંચતાં દુર્ગતિનું દ્રષ્ટાંત વિચારીએ તે તે ચિત્યના વહીવટની વિશુદ્ધિના આવશ્યકતાને તરત ખ્યાલ આવે. દેરાસરના પૂજારી કે નેકરને પિતાનું નજીવું પણ કામ બતાવી ન શકાય એવા અતિ સખ્ત નિયમથીજ સમજાશે કે એ વહીવટ કરનારે વિશુદ્ધિ સાચવવાને કેટલું જાગૃત રહેવું જોઈએ, જ્યાં દેરાસરને વહીવટ એક આસામીને ત્યાં હોય છે ત્યાં સમય જતાં કઈ વખત નહિ ઈચ્છવા યોગ્ય પરિણામ પણ આવે છે. માઠાં પરિણામ કાંઈ બદદાનતથીજ આવે એવું કાંઈ નથી, પણ સગો સદા સરખા રહેતા ન હઈ દુદેવ યોગે તેવું બને છે તે ઈચ્છવા
ગ્ય છે કે વહીવટ એક હાથે ન રહે. પેઢી અગર બે ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com