________________
વિગેરે સ્મરણમાં જરાએ ગડબડ ન થાય અને બધુંએ વ્યવસ્થિત થાય.
એ શ્રાવક પૂજારીને પગાર કયા ખાતામાંથી આપવો એ પ્રશ્ન ખરશે. આજના દરેક બાબતમાં વગર માગ્યો મેનીફેસ્ટે આપી દેનારાઓ તે તરતજ કહેશે કે એમાં શું ? કામ કરે તે ખાતામાંથી આપવો. તે દેરાસરનું કામ કરે ને દેરાસરને પગાર લે. દેવદ્રવ્યમાંથી આપ પણ આ ભયંકર ભૂલ છે. દેવદ્રવ્ય સંબંધે જેનશાસ્ત્રમાં ઘણુંજ સ્પષ્ટ અને સખ્ત લખાણ છે. દેવદ્રવ્યની વ્યવસ્થામાં પણ શાસજ સન્મુખ રહે. દેવદ્રવ્ય સંબંધી જેનેને સમજાવવાનું જ ન હાય ! એમાં ઉટપટાંગ વાતે ન ચાલે. શ્રાવક પૂજારીને પગાર આપવા માટે જુદી જ વ્યવસ્થા હોવી જોઈએ. યાતો એક પગાર ફંડ નિરાળું જોઈએ અગર યોગ્ય લાગે તો સાધારણમાંથી પગાર અપાય. અતએ શાસ્ત્રોક્ત દ્રષ્ટિને બાધ ન આવે તેવી રીતે એ પગારની વ્યવસ્થા થાય પણ જેન પૂજારી હોવા જોઈયે એજ ઈચ્છવા યોગ્ય છે.
_
_
૧ દેવદ્રવ્ય સંબંધી . આઈ મહારાજ ગોહાર આચાર્ય આદરાગરજી કૃત “દેવવ્ય યાને ચેતવ્ય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com