________________
: : પ્રકરણ ૧૨ મું : : : પૂજારીઓ-મુનિ–નેકરે વિગેરે જૈનનેજ–
–રાખવા સંબંધમાં સામાન્ય વિચારણું. નાગર તથા પારસી વિગેરે કેમ તરફ નજર કરીશું તે જણાશે કે તેઓ જ્યાં જ્યાં પોતે હાય, પિતાની લાગવગ હોય ત્યાં પોતાની જ કામનાઓને, જ્ઞાતિ ભાઈઓને, સહધમીઓને ગોઠવી પિતાની ફરજ બજાવે છે. જેને પણ ધારે તે પોતાની પેઢીઓમાં, પોતાના હસ્તક ચાલતા ખાતાઓમાં, પિતાની લાગવગમાં, એપીસે, સંસ્થાઓમાં, દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળા, પાંજરાપોળ વિગેરે સર્વત્ર જેનેને ગોઠવી શકે, નિભાવી શકે, ઊંચે ચડાવી શકે અને જેને પણ ત્યાં જરૂર લાગણીથી જ કામ કરે પણ અફેશેષ ! આજ એ સ્થિતિ બહુધા જેવાતી નથી. જેને શ્રીમંત અને નાયકો હજારો જેનેને બેકાર જેવા છતાં પોતાનું દુર્લક્ષ્ય ચાલુ રાખે એથી વધારે દુ:ખદ બીજું શું? જેનેને ત્યાં વિશેષતઃ જૈનેતર નેકરો હોય છે. તીર્થ વહીવટમાં, ધર્મશાલાઓમાં અને સંસ્થાઓમાં સર્વત્ર એમજ દેખાય છે. કદાચ થોડાક પગારની જગ્યાએ જેન નેકરો હોય છતાં ત્યાં કદર–દિલસોજી જેવું બહુજ ઓછું જણાય છે. ક્વચિત કઈ સ્થલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com