________________
સંભાવિત ગૃહસ્થ વ્યવસ્થિત રીત્યા બંધારણ પૂર્વક વહીવટ કરે એજ ઈચ્છવા ચોગ્ય છે. ચિત્યને વહીવટ નિર્મલ રીતે કરનાર પુણ્યશાલીઓ અઢળક પૂણ્ય ઉપાઈ શકે છે, કર્મની નિર્જરા કરી શકે છે, પણ તેમાં જે આપખુદી વર્તન થાય તે બાજી બગડી. વહીવટ કરનાર ટ્રસ્ટીઓ અથવા કાર્યવાહકોએ દરેક પળે એ સ્મરણમાં જ રાખવું હિતાવહ છે કે તેઓ માલીક નથી. બેશક, કાઈ માલીકપણુંનજ માને પણ જાયે અજાણ્યે પણ આપખુદી (સ્વછંદી) વર્તાન થાય તે જરૂર “ધર્મકરતાં ધાડ” એ કહેવત જેવું થાય.
ધર્મકરતાં ધાડ’ હોયજ નહિ પણ વસ્તુત: ધર્મ જ કહેવાય નહિ. નિયમ બહારનું વર્તન એટલે અધર્મ. ઘણીજ સાવચેતીની આવશ્યક્તા છે.
દેરાસરના ટ્રસ્ટીઓથી જે પૂજારી અગર નેકરને પોતાનું કામ સરખું પણ ન આપી શકાય તો દેરાસરનું દ્રવ્ય કે કેઈપણ ચીજને અંગે તે કહેવું જ શું? આજે એ પણ જોવામાં આવે છે કે સમુક દેરાસરજીમાં અઢળક દ્રવ્ય હોય યા અમુક તીર્થમાં પુષ્કળ પૈસા હેય તેજ વખતે કેટલાય ચિત્યમાં સાંધા એટલા વાંધા હાય. કેટલાય ચેત્યો જીર્ણ હોય. કેટલાયને પૂજન સામગ્રીનો અભાવ હેય. જેને ગણિતબાજ ગણાય છે, છતાં આ પરિસ્થિતિ તેમના વિવેક માટે ન્યૂનતાદર્શક ગણાય. દેવદ્રવ્ય દેવઉપગે ખુશીથી વાપરી શકાય, છતાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com