________________
આજ એમ નથી. કેટલેય ઠેકાણે દેખરેખ રાખનારને ખબર પણ ન હોય કે પૂજારીઓ શું કરે છે? પૂજારીએજ માલીક. પૂજનાદિમાં એ પૂજારીઓને કંઈ અંતરભક્તિ હતી વાર? વેઠ ઉતારવાની તે ઉતારે અને પિલાણના અનેક પ્રકારના એવા લાભ યે કે જે વખત જતાં તેને પિતાના હકક ગણાવે જ્યારે સોસાવું જ પડે. દેખરેખ રાખવી તે બરાબર રાખવી. એકથી ન બને તે ચાર પાંચની કમીટીથી કામ કરવું. વહીવટનું બંધારણ તો એજ ઉત્તમ જણાય છે. પિતાથી ન બને તો પૂજ્ય શ્રી સંઘને વહિવટ ઑપો.
'પાટણ પાસે ચારૂપતીર્થમાં શ્રી દેરાસરજીમાં તેના પૂજારીએ પિતાના ઈષ્ટ દેવની મૂર્તિ બેસી દીધેલી–ઘુસાડેલી. પિલું છે, કેણ પૂછે છે? પણ સુદેવગે સંઘનું ત્યાં ધ્યાન ખેંચાયું. જેનો કેસ ચાલ્યા. લવાદ મારફતે છેવટે ન્યાય અપાયે કે પૂજારીના ઈષ્ટદેવની મૂર્તિ ત્યાંથી ખસેડવી અને તેને માટે જૈનોએ પોતાના ખર્ચે શિવાલય બાંધી આપવું.
બેદરકારીનું ભાન કરાવવા આ કિસ્સ કાંઈ ઓછો નથી. તત્સંબંધી શ્રીમાન બાળચંદ્રાચાર્યજીને નીચેને લેખ ઘણેજ મનનીય છે –
“જૈનશાસન—વૈશાક સુદી ૧૧ બુધવાર. વીર સંવત ૨૪૩૪”. માંને નીચે મુજબ લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com