________________
પ૭
અતએવ તીર્થયાત્રા વિધિપૂર્વક કરી પૂનઃ લાભ મેળવ અને તરવાના સાધનભૂત એ તીર્થોની રક્ષા–તીર્થ માહાસ્ય વિભાવાદિની વૃદ્ધિમાં બની શકતી તમામ સહાય કરવી એજ પરમ આવશ્યક છે. - સામાન્ય જણાતી બેદરકારી પણ સમય જતાં મેટી મુશીમતમાં ઉતારે છે એવું દરેક તીર્થોના સંબંધમાં બનેલ બનાવોના અનુભવથી સિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com