________________
તમામ તીર્થોની પરિસ્થિતિ છે. તીર્થ રક્ષાના વ્યવસ્થિત અંધ વિના એવી પરિસ્થિતિમાં સુધારો થતો નથી અને ફ્લેશ કાયમ રહે છે. વિન પરંપરાની ગણના કરતાં તીર્થરક્ષા કરનાર મહાનુભાવોને ધન્ય છે! તીર્થ રક્ષા એજ આત્મરક્ષા.
તીર્થોનો વહિવટ શુદ્ધ અને વ્યવસ્થિત રહે, આપણું હક્કો આવ્યાબાધ રહે અને યાત્રા-પ્રવાહ સાધ્યસાધક બન્યો રહે એજ ધ્યેયમય તીર્થરક્ષા એ આપણું પરમ કર્તવ્ય છે.
જ્યાં જ્યાં પિલું હોય ત્યાં દુનિયા ઘુસે એ સામાન્ય નિયમ છે. એવી પિલાણ આજે શ્વેતાંબર જૈન સમાજમાંજ વિશેષત: દેખાય છે. તીથો માટે દરેક તીર્થો કંઈને કંઈ કનડગત હેય તે જેનેજ! માત્ર તીર્થની જ વાત શા માટે? પવિત્ર અને પૂજ્ય ધર્માચાર્યો–પ્રદ્યાચાર મહર્ષિઓને યથારૂપ ચિતરાતા હોય તો તે જેતેનાજ, જૈનેતરોથી તે વધુ દુઃખદ બીના તે એ કે કેટલાક કહેવાતા જેનાથી–જેનાભાસેથી–એ મહર્ષિએ તે જંગમ તીર્થ. ટુંકામાં તીર્થ પર આફત જેનેનેજ કારણ કે ત્યાં નિર્માલ્યતારૂપી પિલાણ છે. અતએ એવી નિમોલ્યતાને ત્યાગ કરી તીર્થરક્ષાને માટે કટિબદ્ધ થવું જોઈએ–રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com