________________
૧૩
કાર્યોમાં બની શકતા લાભ થતા હતા. જેવા કે જેણે દ્વાર, દેરાસરોના હિસાબે તપાસવા વિગેરે કાર્યો થતાં અને તેના રિપોર્ટ પણ પ્રગટ થતા. નિયમિત કેન્ફરન્સ ભરાતી, ઉત્સાહ કાયમ ટકી રહેતો અને તે વખતે ઉપદેશકો સામાજિક સુધારણું ઉપર સારી રીતે ઉપદેશે આપતા, જેનું પરિ. ણામ પણ ઠીક આવતું. કેન્ફરન્સ દેવી આજે અસ્તિત્વમાં જરૂર છે. મુંબઈ જેવા કેંદ્રમાં તેની ઓફીસ અને શ્રીમંત તથા કેળવાયલાઓનું કરતા કારવતાપણું હાઈ ધાય કાર્ય તે કરી શકે છતાં દેવગે અફશેષ આજે પરિસ્થિતિ એ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com