________________
છે. જે તેવી થશે તે નકામા ગેરવ્યાજબી ખર્ચ અટકશે ને કામ સારું થશે.
એક સારો પગારદાર એજીનીયર રાખવો અને તે સંબંધીના ખમર હિંદુસ્તાનના સકળ સંઘને આપી દેવા. જે કેાઈને છિદ્ધાર કરાવવા હોય અથવા નવું દેસસર બંધાવવું હોય તેમણે સંસ્થાને ખબર આપવી. તે પછી જેના જેના તરફથી તેવી ખબર મળે ત્યાં ત્યાં પ્રથમ એજીનીયરને મેકલ. તે દેરાસરની સ્થિતિ જોઈ તેમાં શું શું કામ, કેટલું અને કેવી રીતે કરાવવા જરૂર, તેના નકશા તથા ખર્ચના અડસટા કરે અને તે કરાવનારની આર્થિક સ્થિતિ કેવી છે અને તેટલામાં કામ માટે કેવી રીતે પહેરી શકાય. તે ઉપરથી નવું કામ કરવાની સ્કીમ નક્કી કરી સદર સંસ્થાને મેકલી તેમની સલાહ મંગાવી છેવટ નિર્ણય કરી તે અનુસાર કામ કરાવવા. કારીગરો વિગેરેનો બંદોબસ્ત કરાવી આપી અથવા કેન્ટ્રાકટ અપાવી પાછા પોતાની ઓફિસે આવે અને કામ તે પ્રમાણે છે કે નહિ તેની વખતોવખત ખબર લીધા કરે અને છેવટે કામ પૂરું થયાથી તપાસ કરી મંજુર કરી પૈસા વિગેરે ચુકાવી આપી રીપેટ ઓછીસે લાવે,
આમ કરવામાં એજીનીયનું ખર્ચ સંસ્થા ઉપાડી શકે તો ઠીક, નહિત કરાવનારના ખર્ચે તેમને તેટલી ગોઠવણ –સગવડ કરી આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com