________________
કામ કરાવનારાઓએ નકશા તથા એજીનીયરના ખર્ચને નકામે ન ગણો. તે ખર્ચથી કામમાં ઘણો ફાયદો થાય છે. નહિતો કંઈ નિર્ણય કર્યા વગર જેમ તેમ કામ શરૂ કરવાથી ખર્ચ વધુ થાય છે એટલું જ નહિ પણ કામ બરાબર થતું નથી એટલે તે હિસાબે એ ખર્ચ વધુ પડતું નથી.
છેવટે આ બંબસ્ત કઈ તરફથી થાય ત્યાં સુધી જીર્ણોદ્ધાર કરાવનાર તથા નવા દેરાસર બનાવનારાઓએ પિતાના ગામના અથવા બાજુના ગામના તે કામના જણકાર ભાઈએથી સલાહ કરી કામની જરૂરત પ્રમાણે ખર્ચ કરવું જરૂરત ન હોય તો વધુ કામ નહિ કરાવવું પણ તે પૈસા બીજા કેટલાંક ગામ કે જ્યાં તેવાં કામે અથવા પૂજાની સામગ્રી વિગેરેની જોગવાઈ ન હોય ત્ય તેવાં સાધન કરાવી આપી તેમને સહાય કરવી એ ઉચિત છે કારણ કે દરેક દેરાસર ઉપર જેનને સરખો હક છે માટે મારું તારું નહિં ગણુ બધા તરફ સરખી નજર રાખી કામ લેવા વિનંતિ છે.”
ઉપરનો લેખ ધ્યાન આપવા જેવો છે. તેમણે બતાવેલી ચેજના થાય તે જરૂર સુગમ થઈ પડે. શેઠ આણંદજી કલ્યાગુજીની પેઢી અગર શ્રીમતી જેન શ્વેતાંબર કેન્ફરન્સ ધારે તે તે કામ ખુશીથી થઈ શકે. લગભગ દશ પન્નર વર્ષ ઉપર કોન્ફરેન્સ જરૂર ઘણા કાર્યો હાથ ધરતી હતી અને તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com