________________
- ૫૦
જે જે ગામોમાં વસ્તી ઓછી થઈ હોય અથવા થતી હોય ત્યાં દેરાસરો વધારે હોય ને સચવાતાં ન હોય તે જે મૂખ્ય દેરાસર સારી રીતે સચવાતું હોય તેમાં બીજા દેરાસરના પ્રતિમાજી વિગેરે પધરાવી દઈ એાછામાં સમાસ કર. જેવી રીતે ખંભાત વિગેરે ગામમાં થએલ છે અને ગામડાવાળાઓએ પિતાની જોડેના મેટા ગામના દેરાસરમાં પ્રતિમાજી પધરાવી દેવા.
આમ કરવામાં કેટલાક ભાઈએ પોતાની આબરૂ જતી સમજી તે પ્રમાણે કરતાં અચકાય છે પણ પિતાથી ન પહોંચાય તો તે પેટે આગ્રહ પકડી આશાતનાના દોષના ભેગ થવું એ કઇરીતે ઉચિત નથી. સમય બળવાન છે. સ્થિતિના ફેરફારો થયા કરે છે, તેને આધીન રહેવું એ વ્યાજબી છે, છતાં પણ જો તેમ ન કરવું હોય તો પિતાના ગામની સ્થિતિના પ્રમાણમાં ખર્ચ કરી સુધારી લેવું પણ ટીપ ઉપર આધાર રાખી ખરાબ થવું કઈ રીતે ઈષ્ટ નથી. આજકાલ મુંબાઈ લગભગ આખા હિંદુસ્તાનનું કેંદ્ર ગણતું હેવાથી ત્યાંથી ટીપ સારી થાય છે અને તેમાં ખાસ કરીને ગોડીજીના દેરાસરથી શરૂ થાય છે એટલે ટીપ આગળ ચાલે તે ગેડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ, કોન્ફરન્સ, શેઠ આણંદજી કલ્યાણજીના અથવા અન્ય જીર્ણોદ્ધાર ખાતાઓએ અથવા તેમાંથી ગમે તે એક ખાતાએ નીચેની વ્યવસ્થા કરવા ખાસ જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com