________________
:: પ્રકરણ ૧૦ મું ::
-તીર્થ રક્ષાઆજ્ઞાનું પરિપાલન માત્ર સામગ્રી પૂજનમાં પૂર્ણ જ થાય છે એમ નથી. સામગ્રી પૂજન-દ્રવ્યપૂજન એ આજ્ઞામય છે, ભાવપૂજનનું જ કારણ છે. રહસ્ય એ છે કે પૂજન અર્થને વિસ્તાર એથી એ વિશાળ છે. શ્રી ચૈત્યાદિની રક્ષા, વૃદ્ધિ, જીર્ણોદ્ધાર, તીર્થ રક્ષા આ બધું પૂજનમાંજ સમાય છે. એ બધાના વહિવટની શુદ્ધિ એ તો વિશેષાવશ્યક છે. પૂજનના આ બધા પ્રકારોમાં શાસનનો પ્રભાવ છે. એમાં જેટલી બેદરકારી-ખમી-દેષ એ બધું જરૂર આપણને જવાબદાર બનાવે છે.
છતાં આજે બધું એવુંજ દેખાય છે કે આપણું એકપણું, તીર્થ ક્લેશમુક્ત નથી. જે તીર્થો ચેત્યની શેભાથી સ્વર્ગ સૃષ્ટિને પણ ભૂલાવે છે, જમાનાના જડવાદપ્રિય મુસાફરોને પણ માત્ર કારીગીરી માટે જ એમ નહિ પણ ચૈતન્યવાદની ભાવના માટે પણ ડેલાવે છે “કંકર કંકર શંકર'ની ભાવના જ્યાંના વાતાવરણમાંજ ઓતપ્રોત બની રહે છે તે તીર્થોની આજની પરિસ્થિતિ વિષમ અને કલેશમય હાઈ દુ:ખદ છે.
આંગળી આપતાં પચે જાય” એ ન્યાયે આજ આપણુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com