________________
૪૩
+
આ છબી મોહનલાલજી મહરાજની છે જેમના સદુપદેશથી જનપ્રસાદ તૈયાર થયું છે.
આ રીતે શ્રી સુરતમાં મોટાં, ભવ્ય, સુંદર, સ્મૃદ્ધિમાન ૪૮ દેરાસરજી છે. તે સિવાય ઘર દેરાસરો છે જેની નોંધ નીચે મુજબ.
ગોપીપુરા, ૧. મોટો રસ્તો શા. ખીમચંદ સરૂપચંદને ત્યાં ૨. કાચ મહેલ્લે-ભણશાલીજીને ત્યાં ૩. , શા. માણેકચંદ ઝવેચંદને ત્યાં
, શા. સરૂપચંદ સાકરચંદને ત્યાં પ. ઓસવાલ મહોલ્લ–શા રૂપચંદ દેવચંદને ત્યાં
, શા. નથુશા હીરચંદને ત્યાં , શા. તલકચંદ મેલાપચંદને ત્યાં - શા. રૂપભાઈ હીરાચંદને ત્યાં
, શા. દીપાભાઈ ભેટને ત્યાં ૧૦. અદાલત–શા ખીમચંદ મેલાપચંદને ત્યાં ૧૧. ઝાંપા બજાર છે આ ચનીયા કાગચંદને ત્યાં
ખરાદી શેરી. ૧૨. વડાચૌટા પંડળની પિળ-શેઠ હેમચંદ પાનાચંદને ત્યાં
જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. આ ઘર મૂળ ખીમા રોઢાનું છે. મૂળ નાયકજીની પ્રતિમા ૧૫૧૬
માં ભરાયેલી છે. ૧૩. વડા ચૌટા પડેલની પોળ-શેઠ સુરચંદ પુરૂષોત્તમદાસ બદા
મને ત્યાં. જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
$
$