________________
૫૦
શેઠ ઘેલાભાઈ લાલભાઈ
કેસરબરાસ ફંડ
શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસર બરાસ ફંડ તરફથી સુરતમાં નીચેના દેરાસરને કેસર બરાસ અપાય છે. દેરાસરનું નામ. શ્રી શાંતિનાથજી
સાગરગચ્છના માલી ફળીયા શ્રી આદિનાથજી
આનસૂરના
કાંકરીયાના શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ આનસરગચ્છના એસવાળ મહોલા શ્રી મહાવીરસ્વામિજી
ગોપીપુરા શ્રી શાંતિનાથજી
ડાહી દોશીના
જગાવીર હજીરા મહેલા શ્રી સુવિધિનાથજી
દેશાઈપોળ શ્રી ધર્મનાથજી
દેવસૂર
ગોપીપુરા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી શ્રી મહાવીરસ્વામિજી સમવસરણ
નાણાવટ શ્રી નેમીસરજી
પડોળની પોળ
આ ફંડમાંથી સમગ્ર હિંદુસ્થાનના દેરાસરોને કેસર આપવામાં આવે છે. લગભગ અઢીસો દેરાસરમાં દર વર્ષે કેસર-બરોસ પૂરું પાડવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com