________________
૩૮
જ્યાં ચિત્ય, સાધર્મિક અને અને સાધુઓને યેર હેતે નથી તેવા ગામ તથા નગર કદી બીજા ગુણોથી યુક્ત હોય તે પણ તેમાં શ્રાવક લેકે વસતા નથી.
श्री तीर्थपांथ रजसा विरजी भवंति, तीर्थेषु बंभ्रणतो न भवे भ्रमंति; द्रव्य व्ययादि नराः स्थिरसंपदास्यु: पूज्या भवंति जगदीशमथार्चयंतः
અર્થ–ભવ્ય પ્રાણુઓ તીર્થના માર્ગની રજ વડે વિરજ-પાપરહિત થાય છે. તેમાં ભ્રમણ કરનારાઓ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. તીર્થ ક્ષેત્રમાં જે દ્રવ્યને વ્યય કરે છે તેઓ સ્થિર સંપત્તિવાળા થાય છે અને ત્યાં જગતપતિને પૂજનારાએ બીજાઓને પૂજવા ગ્ય થાય છે.
एकैकस्मिन् पदेदत्ते शत्रुजय गिरिप्रति, भवकोटि सहस्त्रेभ्यः पातकभ्यो विमुच्तेय.
અર્થ –શત્રુંજ્ય પર્વત (તીર્થાધિરાજ) પ્રત્યે એક એક એક પગલું ભરવાથી પ્રાણુ ક્રોડ હજાર ભવનાં પાપમાંથી મુકાય છે.
અકકેકું ડગલું ભરે, શેત્રુજા સારું જેહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com