________________
કર
દેવને સમપેલ દ્રવ્ય તે દેવનું જ તેનું તે રક્ષણજ હોય. તેની વૃદ્ધિજ કરવાની હોય. પ્રભુની આજ્ઞામાં ધર્મ છે. અતએ દેવદ્રવ્યનું રક્ષણ અને ચગ્ય રીત્યા વૃદ્ધિ એજ કર્તવ્ય. ૪. ઉત્સવ-ઉત્સવ–મહોત્સવ કરવા એ પરમભક્તિ છે. ન્યા
ત્પન્ન લક્ષ્મીને સદ્વ્યય છે. ભક્તિની વૃદ્ધિ છે કર્મની નિર્ભર છે અને શાસનને પ્રભાવ છે. દેવતાઓ પણ પૂર
ઠાઠમાઠથી ઉત્સવ કરે છે. ૫. તીર્થયાત્રા અવશ્યમેવ કર્તવ્ય છે. જ્યાં જ્યાં શ્રી જિનેશ્વર ભગવાનના કલ્યાણકે છે તે તે ભૂમિ વિગેરે જે જે તીર્થ સ્થળે હોય ત્યાંના પવિત્ર વાતાવરણમાં નિવૃત્તિપૂર્વક તીર્થયાત્રા કરતાં ઘણું લાભ છે. ભાગ્યશાલી આત્માઓ શ્રી સંઘ કાઢીને પણ તીર્થયાત્રા કરે છે. જમાનાના નામે વ્યર્થ કોલાહિલ મચાવનારાઓ સમાજની સ્થિતિ વિશેષ કઢંગી કરી મૂકે છે. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીએ એ વિષયમાં નીચે મુજબ સ્પષ્ટતયા ઉપદેશ્ય છે જે મનન કરવા યોગ્ય છે. વેતાંબર જૈન સમાજની એજ પરિસ્થિતિ છે.
મહાનુભાવે! કહેવું જોઈશે કે દેશકાળને પામીને તમે હતશ્રદ્ધા થાઓ છે પણ જરા દ્રષ્ટિ ખેલીને એ કે તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com