________________
ચતુરાઈ વાપરવામાં નથી. ધર્મ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ છે. એ આજ્ઞા શિરોમાન્યજ હેય. શ્રેણિકરાજાની અવિરતિ છતાં–બીલકુલ વસ્તારાધન નહિ છતાં–પ્રભુ વીરની આજ્ઞામાંજ દઢ હાઈ વીરવાણી શ્રદ્ધાસાધને તીર્થકર થશે. જેને સર્વજ્ઞ માન્ય ત્યાં પછી બેલિવું એ બકવાદ છે. વીસમી સદીની પરિસ્થિતિ જુદી છે. આજ તો સર્વજ્ઞની ભૂલ શિોધનાર પડયા છે, સંતોને શયતાન કહેનાર શયતાને પિતાને સુધારકમાં મનાવે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અધર્મ છે–સગવડ ભલે હાય-આજ્ઞાનું આરાધનબહુમાન એ ધર્મ છે–અગવડ ભલે હોય.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ ધર્મ. તમામ આજ્ઞાનું પરિપાલન વ્યથાશક્ય પરિપાલન, અસામર્થ્ય માટે પ્રશ્ચાતાપ, પરિપાલન કરનારાઓનું અનુમોદન, પૂર્ણ સામર્થનું
ધ્યેય, આજ્ઞામાં શ્રદ્ધા બહુમાન અને જે જે યોગે આત્મા નિર્મળ થાય, જે જે વેગે પરમાત્મા મહાવીરદેવના શાસનને વિશ્વમાં પ્રભાવ વિસ્તરે તે તે સર્વ માં આત્મા પ્રફુલ્લ બન્યો રહે એજ આરાધન. એથી જ ભવ વિસ્તાર,
નહિ તે વિસ્તાર તે છેજ. ૩. દેવદ્રવ્યનું રક્ષણ કરવું. વૃદ્ધિ કરવી વિગેરે-એ પણ એક
પ્રકારની ભક્તિ છે. દેવદ્રવ્ય સંબધી તે પ્રશ્ન હોયજ શાને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com