________________
ઘણું લકે પૂજા કરતા હતા. પરંતુ હાલમાં વસ્તી ઓછી હોવાને લીધે એકાદ ઘર સિવાય કઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ વડાચૌટા, ખબુતરખાનાના રહીશ શેઠ ચુનીલાલ શુરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદપુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ખાતાનાં બે ચાર મકાને પણ છે ને તેની ભાડાની આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરે પડતું નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જણાવેલી રચનાઓના પુનરોદ્ધારને માટે તેમજ દેરાસરના પુનરેદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહસ્થ એ બાબત ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ સૂરિની પાદુકા છે. તે પણ ઘણું પ્રાભાવિક અને પ્રાચીન છે. તે પાદુકાની દેરીનો પણ છણે દ્ધાર કરવાની ખાસ આવશ્યક્તા છે, જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની આસપાસ થઈ ગયા. એમના વખતના લેખો આ લેખમાં ઉતારેલા છે. આ દેરાસરમાં સુરતના જેને દરવર્ષે પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંભળ્યાં પછી ચૈત્ય પરિપાટી યાને જુહાર કરવા સારૂ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરેમાંનું આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન કામ, ચિત્ર કામ, પટ વિગેરે ખાસ જોવા જેવો છે. જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાતિ તથા જુદી જુદી કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે. ]
૧૬૬. સંવત ૧૫૪ર વર્ષે બે સુદિ ૧૦ ગણેલ શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગંધરાજ ભા ગુણ શાંતાદા કેનલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com