________________
સિદ્ધજ છે. જે જમાને આખાએ મૂર્તિ–આકાર સાથે લીલા કરી રહ્યો છે, આકાર બળે તે આકારોને દુરૂપયેગ કરી રહ્યો છે, એમાંજ જગત આગળ વધી રહ્યું છે એમ મને છે, તે જમાનામાં એ મૂર્તિ માનવાની ના કહેવી એ કેવળ કદાગ્રહજ છે–મૂર્તિની ભલે ના કહેવાય પણ ચિત્ર-ફેટે તે પ્રમાણુતીત ને તેના ઉત્કર્ષ માટે તે કેમેરાદિ અનેક કેળાઓ કેનેગ્રાફ અને સીનેમેટોગ્રાફમાં તો જગત ઘેલુંઆ બધું શું છે? મૂર્તિની ના પાડનાર પાકીટમાં–લાકીટમાં કે કેટ જાકીટમાં–જરૂર એકાદ ફેટ તે ખરો જ. ત્યાં પ્રેમઆદર બધુએ–
પરમકૃપાળુ પરમાત્માની પ્રતિમા (મૂર્તિ) માંજ વધે એજ મહદાશ્ચર્ય અગર મહ૬ દુર્ભાગ્ય-કિંખહના મૂર્તિ આરાધ્યજ છે. શ્રી જિનપ્રતિમા શ્રી જિનસદશ છે. દલીલમાં નિરૂત્તર થતાં કેટલાક કુતર્કવાદીઓ હિંસા વિગેરેની વાત લાવે છે. હિંસા અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર અગર સમજ્યા છતાં કદાગ્રહ ખાતરના એ બધા ફાંફાં છે.
એવા વિરોધ દર્શાવનારાઓ મૂર્તિપૂજા શિવાયની તેવાજ વિધવાલી તમામ પ્રવૃત્તિ આચરી રહેલ હોય છે જેની - મિમાંસા લખતાં તે ખાસ એ વિષયને આ ગ્રંથ બની
જાય. એ વિષય પર ઘણું લખાયું છે. જિજ્ઞાસાએ તે કે ગ્રથ જેવા જેવા કે-ઉપાધ્યાયજીજીદ વિરાછ કુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com