________________
વિદાધરની તપાસ કરતાં તે એક ભલ્લ નીકળે છે. અર્જુન ખેદ પામે છે. વિનીત એવો અર્જુન પણ ગુરૂના વચનમાં શંકા ધરવાની ઉતાવલ કરી ખેદ પામે છે. ખેદનું કારણું આગ્રહથી ગુરૂ દ્રોણાચાર્ય પૂછે છે. વિનીત વીર અર્જુન સવિનય ઉપરની વાત રજુ કરે છે. ગુરૂ પણ આશ્ચર્ય પામે છે. ગુરૂ અર્જુનને ખાત્રી આપે છે કે હે કેઈને વિદ્યા શીખવી જ નથી તેમજ એ ભીલ્લને હું જાણતો પણ નથી અરે મેં તેને જોયો પણ નથી. ફરી દ્રોણાચાર્ય ગુરૂ તથા વિનીત શિષ્ય વીર અને ઉભય ત્યાં જાય છે. વિશેષત: તપાસ કરતાં જણાય છે કે તે ભીલે ગુરૂ દ્રોણાચાર્યની માટીની મૂત્તિ બનાવી હતી અને તેની ગુરૂભાવે અપ્રતિમપણે તે પૂજા કરતો હતો અને એ જ કારણે તે ભીä વિના શિક્ષકે તે વિદ્યા સાંગોપાંગ મેળવી શક્યો હતો. અરે અર્જુન પણ વિસ્મય પામે તેવી રીતે એ વિદ્યાને તે કેળવી શક્યો હતે. રીતસરની તાલીમ આપનાર કઈ હતું નહિ. માત્ર વિદ્યાને જ પ્રધાન હેતુ છતાં ગુરૂ મૂર્તિ પ્રતિ તેને ભક્તિભાવ અને ન્યજ હતો. મૃત્તિ જ સાધન બને છે, તો પછી વીતરાગત્વ, મેળવવા પૂજ્ય વીતરાગદેવની પ્રતિમાનું પૂજન એજ પ્રબળ સાધન હોય એમાં આશ્ચર્ય શું?
શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે સ્ત્રીના ચિત્રામણ સામે જેવાથી પણ કામ વિકાર ઉપજે છે અને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com