________________
હું નિમિત્ત થયે છું તથા આવા ન્યાયી વીર ક્ષત્રિયે–એ મારા શૂરા દાના દુશ્મનો આ ફાની જહાંનમાંથી અલગ થયા છે, ત્યારે તે ભારતવર્ષને સમ્રાટ ઘણજ પસ્તાય એટલુંજ નહિ પણ લાયકને લાયક ન આપવા તેમજ જગતને બેધપાઠ આપવા શાહનાબર એ દાના અકબર પાદશાહે એ ઉભય વીર ક્ષત્રિયની પ્રતિમા–મૂર્તિઓ કરી સપ્રજા સમક્ષ પતે તેનું પૂજન કરી જગતને “વીર–પૂજન”ને પાઠ વીરની પ્રતિમા પૂજનથી શીખવ્યો.
જે લૈકિક વીર પુરૂષની પ્રતિમાનું આ રીતે પૂજન થાય તે પછી લોકોત્તર વીર પુરૂષની પ્રતિમા પૂજનમાં શંકાને સ્થાન જ કયાં છે? આ તો માત્ર સાંસારિક દષ્ટિએ વિર, પણ પ્રભુ કે જે મહાવીર–વરોના વીર-કર્મને સર્વથા ક્ષય કરનાર, જેમના ચરણમાં ત્રણે જગત નમે, ચકીઓ અને ઇદ્રો આળાટે તેની પ્રતિમાના પૂજનમાં વધેજ કેમ હોય?
એક વખત પ્રસન્ન થયે સતે ગુરૂ દ્રોણાચાર્યે પરમવિનીત વીર અર્જુનને વચન આપ્યું હતું કે ધનુર્વિદ્યા સંપૂર્ણતયા તારા સિવાય કેઈને પણ હું શીખવીશ નહિ. કેટલાક સમય બાદ એ બાણાવળી વીર અર્જુન કેઈ એક વનમાં જાય છે. ત્યાં કેટલાક ઝાડે પરૂ નજર કરતાં પાંદડે
પાંદડું કેઈની અપૂર્વ ધનુર્વિદ્યાની સાક્ષી પૂરે છે. એ ધનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com