________________
તે ત્યાં દેષ બતાવ્યું છે. આ વાત સામાન્ય છે. વિશ્વાસુભવવાળી છે. જે સ્ત્રીનું ચિત્ર દેષ પ્રેરી શકે તે વીતરાગદેવની પ્રશમરસભરી અભૂત–અપૂર્વ પ્રશમરસ–અમર વીતરાગત્વ જરૂર પ્રેરી શકેજ–અપી શકેજ-એમ માનવામાં વધે . બેશક–તેના આરાધકને ગ્રાહકને યત:
ગ્રાહક ચાહક હેય તે, વાહન વાહક થાય.
સૂત્રમાં જંઘાચારણ વિદ્યાચારણ મુનિએની તીર્થયાત્રાની તથા ચૈત્ય વંદનાની વાતે વારંવાર આવે છે.
સૂર્યાભ દેવતા ઉત્પન્ન થતી વખતે પોતાના સમાન દેવેને તે પૂછે છે કે આ વિમાનમાં મને પૂર્વ અને પશ્ચાત હિતકારી કેણ છે? દેવતાઓ જણાવે છે કે શ્રી જિનપ્રતિમા તથા જિનઅસ્તિઓ. આ વાત શ્રી રાયપણું સૂત્રમાં છે.
દેવલોક પણ શ્રી જિનપ્રતિમાઓથી ભરેલ છે અને અહર્નિશ વિવેકી દેવતાઓ પૂજન કર્યા કરે છે એમ શાસ્ત્ર કહે છે. તીર્થ વંદન છંદમાં તેના રચનાર એનું વર્ણન નીચે મુજબ જણાવે છે –
સકળ તીર્થ વંદૂ કરજેડ, જિનવર નામે મંગલ કેડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧ બીજે લાખ અઢાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સલ્લા, ચોથે સ્વર્ગ અડલખ ધાર, પાંચમે વ૬ લાખ ચાર. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com