________________
(સુરત નગર શેઠની પોલમાં ગાડી પાર્શ્વનાથમાં)
૧૬૫ સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી ભ્રગુ કચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાય સા. જીવા ભાર્યા બાઈ અમારા સુત દેસી માધવકેન શ્રી સુમતિનાથ બિંબ કારાપિત શ્રીલઘુ તપાપક્ષે ભ. શ્રી વિજ્યદાન સૂરિભિ
પ્રકરણ ૪ થું.
પ્રતિમા લેખે. સંગ્રહ કર્તા-ડાહ્યાભાઈ મેતીચંદ વગેરે. સુરત સૈયદપુરામાં આવેલું ચંદ્રપ્રભુનું દેરાસર–તેના ધાતુપ્રતિમા લેખ.
[ટુંક ઈતિહાસ-આ દેરાસરમાં નંદીશ્વરદીપની લાકડાના કેતર કામની રચના છે તથા અષ્ટપદ–મેરૂ પર્વત વિગેરેની પણ રચના છે તે બહુ જોવા લાયક છે. પ્રાચીન છે. ચિત્ર કામ ઘણું સુંદર છે. એને હાલમાં પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે.
એ દેરાસરમાં ભયરૂં છે. તેમાં અલૌકિક મૂર્તિઓ છે. આ દેરાસર ઘણું પુરાણુ વખતનું છે. એ દેરાસરની આસપાસના મહોલ્લામાં અગાઉ શ્રાવકની વસ્તી ઘણું મોટા પ્રમાણમાં હતી. પરંતુ હાલમાં ફક્ત બે ચાર શ્રાવકનાં ઘરે છે. પ્રથમ વસ્તી સારી હેવાને લીધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com