________________
“તિવિ&િ હિરલ
” टीका-" यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसअपि तीर्थकराकार धारकाणि सिंहासन-छत्र-चामरधर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति.
અર્થ–જે દિશાઓમાં ભગવાનનું મુખ ન હોય તે ત્રણે દિશાઓમાં સિંહાસન, છત્ર, ચામર અને ધર્મચક્રથી અલંકૃત શ્રી તીર્થંકરના આકારને ધરનાર પ્રતિમાઓ દેવોએ કરેલાં હોય છે.
તેમજ શ્રી આવશ્યકસૂત્રમાં કહે છે કે –
टीका-"शेषासु तिमषु दिक्षु प्रतिरूपकाणि तु तीर्थकराकबीनि सिंहासनादि युक्तानि देवकृतानि भवन्ति.
અર્થ–બાકીની ત્રણ દિશાઓમાં તીર્થકર સમાન આકૃતિવાલા અને સિંહાસનાદિકે કરીને સમન્વિત પ્રતિબિંબ (પ્રતિમાઓ) દેવેએ કરેલાં હોય છે.
૧. જુઓ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વર વિરચિત્ર “ વિવિધ જૈનપ્રશ્નોતર ” ગ્રંથ ભાગ ૧ લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com