________________
ભગવાનના સમવસરણમાં જ પ્રતિમા (મૂર્તિ) ની સ્થાપના દર્શાવનારા આ સૂત્રપાઠે જ શ્રદ્ધાન્વિત મુમુક્ષુ માટે પૂરતા કલ્યાણ પ્રદ છે. પ્રશ્ન–ચૈત્ય શબ્દને અર્થ જિનપ્રતિમા કહે છે એ.
વાતનું પ્રમાણ કયાં ? આ બધું તમે કહ્યું તેમ
તે પવિત્ર શબ્દ છે. ઉત્તર–ઠીકજ છે. પ્રતિમા યાને મૂર્તિ નથી જ માનવી
એમ કહોને એટલે બસ છે, છતાએ સાંભળો ચૈત્યની વાત પણ આવે છે. ધીરજ રાખે. જે કે અમારે તે ચૈત્યવંદન કરવાનું એટલે વારંવાર ચિત્ય શબ્દ આવે અને પ્રતિમાને વંદન કરીએ પણ જેને માનવી ન હોય તે
જ્યાં પ્રતિમા અર્થ હોય ત્યાં પણ ભલે ગમે તે અર્થ કરે. અમે તે “જાવંતિ ચેઈઆઈજ માં, “અરિહંત ચેઈમાણે, માં આવતા પાઠવી
સમજી જ રહ્યા છીયે. - જગચિંતામણિના ચૈત્યવંદનમાં પણ છેલ્લે “તિએ એ
ક વિશેષ છવાસુએ “વિવિધ જૈન પ્રશ્નોતરગ્રંથ ભા. ૧ લે જેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com