________________
ચેઈએ વંદેમાં પણ એજ અર્થ અમે તો કરીયે છીયેવિગેરે અમારે તે ડગલે ડગલે ચૈચ સાથેજ વાત છે. ચિત્ય એટલે તે. અમારા આત્મજીવનને પરમ આધાર. પણ અલબત્ત તમારા માટે પણ કંઈક બીજું બતાવાય તે ઠીક
#પપાતિક સૂત્રમાં કેક રાજાની ચંપાનગરીનાં વર્ણનમાં સૂત્રકાર મહર્ષિ લખે છે કે –
" बहुला अरिहंत चेइयाई"
અનેકાર્થ સંગ્રહમાં પણ કહ્યું છે કે –
चैत्यं जिनौकतद्धिवं चैत्यो जिनसभा तरु इत्य नेकार्थ સિંગરે.
હા, જો તમને અર્થની જરૂર હોય તે અનેકાથસંગ્રહમાં પણ ઉપર મુજબ છે.
શ્રી આવશ્યક સત્રમાં પણ કહ્યું છે કે—
" सबलोइ सिद्ध इं अरिहंत चेइयाइतेसि चेव पडिमाओचिति संज्ञाने संज्ञान समुत्सादते काष्ठ कर्मादिषुमतं दृष्टा"इति
જે ચિત્યને અર્થજ્ઞાન મનાય તે એક વચન છે જ્યારે Rાફ એ તે દ્વિતીયાનું બહુવચન છે. હા, પણ વ્યાકરણને
• જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ભા. ૧ લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com