________________
(જ્ઞાનવિમલ સૂરિની પાદુકા તથા દેરી સ્થભ–સ્તુપ. દેરાસરના બહારના ભાગમાં એારડીમાં છે.)
આ દેરાને તાકીદે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે.
આ પાદુકા ઉપરથી એમ લાગે છે કે જ્ઞાનવિમલસૂરિ ૧૭૮૨ માં કોલ કરી ગયા હોવા જોઈએ. તેમના ગુરૂ વિજ યપ્રભસૂરિ થઈ ગયા. અને તેમના શિષ્યમાં અથવા અનુથાયીમાં સૌભાગ્યસાગર સૂરિ થઈ ગયા.
આ દેરાસરમાં સં. ૧૮૧૫ ની ઘણી પ્રતિમાઓ જોવામાં આવે છે તેમજ જ્ઞાનવિમલસૂરિના વખતની તથા વિજ્યદાન રિના વખતની તથા ઉદયસાગરના વખતની પ્રતિમાઓ પણ ઘણી છે.
એ ઉપરાંત આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના છે તેને સારૂ ચેમ–ચાર પ્રતિમાઓ એકી સાથે જોડેલી લગભગ બે ડઝન છે તથા મેરૂ પર્વત અથવા બીજી પર્વત ઉપર પ્રતિમાઓ ચામુખ છે–એવી ચાર પ્રતિમાઓ છે તથા હેડી આકારની ધાતુની ચીપો જેના વચલા ભાગમાં પ્રતિમાઓ છે એવી પણ પ્રતિમાઓ છે.
૨૩૧. (સુરત જીલ્લાના ગામ ઓરપાડનું શાંતિનાથ નું દેરાસર) સંવત્ ૧પ૭૧ વર્ષે ઓસવંસ શ્રી રેડિઆ ગાત્ર સં. સૂરા પુત્ર શાહ સારંગ ભા સારંગદે પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com