________________
૧૪. કબુતરખાના-શેઠ કસ્તુરચંદ કાશીદાસને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૧૫. ,, શેઠ કસ્તુરભાઈ મગનલાલ ટોપીવાળાને ત્યાં. જેના
મૂળ નાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ છે. ૧૬. શેઠ સાકરચંદ સવાઈચંદને ત્યાં. જેના મૂળ નાયક
શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૭. ઓવારા કાઠ-શેઠ અમરચંદ કરમચંદને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૮. તાળાવાળી પોળ–શેઠ નવલચંદ ઘેલાભાઈને ત્યાં, જ્યાં
મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૯. ,, શેઠ મોતીચંદ કલ્યાણચંદને ત્યાં, જ્યાં
મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાન છે. ૨૦ , શેઠ મરઘુભાઈ ભાણાભાઈને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. ૨૧. નવલશાના ઠે-શેઠ નાનચંદ રાયચંદ સરસવાળાને ત્યાં,
જ્યાં મૂળ નાયક શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન છે. ૨૨. નાણાવટ-શેઠ જેચંદ કચરાને ત્યાં, જ્યાં મૂળ નાયક છે
આદીશ્વરજી ભગવાન છે. ૨૩. , શેઠ નાનચંદ પાનાચંદને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી
ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન છે. ૨૪. કાણા કચરાની પિાળ–શેઠ આણંદચંદ મેલાપચંદને ત્યાં. આ ચૈત્ય સંબંધી શ્રી દિપવિજયજી પિતાની ગઝલમાં લલકારે
See Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com