________________
૫૧
આ ફંડની જાહેર ખબર નીચે મુજબ
જાહેર ખબર.
-::--
આ થકી હિન્દુસ્થાનના તમામ શ્વેતામ્બર સંઘને જણાવવામાં આવે છે કે જે જે ગામનાં શ્વેતામ્બર મન્દિશિમાં કેસર–બરાસની અગવડ હેય, તે મન્દિરને માટે હમારી પાસેથી નીચે જણાવેલ શીરનામાથી કેશર–બરાસ ભેટ મંગાવી લેવાં. મહેરબાની કરી કોઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તદી લેવી નહિ, પરંતુ નીચલે ઠેકાણેથી આવી લઈ જવું
સવે સાધુ-મુનિરાજોને વિનંતિ સહિત વિદિત કરવાનું કે, આપશ્રીઓના વિહારમાં જે જે ગામના મન્દિરેમાં કેસર-બરાસની અગવડ હોય તે તે જગ્યાએ નીચલે ઠેકાણેથી કેસર-બરસ ભેટ મંગાવવાને ઉપદેશ કરવા તસ્દી લેવી.
ઠેકાણું – શા, નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી. ૮, ત્રીજે ભયવાડા, ભુલેશ્વર-મુંબઈ. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com