________________
શીમદપ્રવર્તક મહારાજશ્રી કાંતીવિજયજી મહારાજના
લેખ સંગ્રહમાંથી નિચેના મનને લેખો લાઈન્સના દહેરાસરમાં જીને
પ્રતિમાઓ પર છે. ' નોધઃ
સંવત ૧૬૮૨ માં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. અમદાવાદના સુપ્રસિધ્ધ શેઠ શાંતીદાસે કરાવેલી પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બંને પ્રતિમાએ શેઠ શાંતીદાસની માતા અને પત્નીએ ક્રમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા આચાર્યશ્રી વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહર્ષગણીના શિષ્ય મુક્તિસાગર ગણના હાથે થઈ હતી.
૧૫૩. સવવ ૧૬૮૨ વર્ષ જેષ્ઠ વદિ ૮ ગુરૂવાસરે શ્રી અહિમદાવાદ નગર વાસ્તવ્ય શ્રી એશવાલ જ્ઞાતીય સા. સહસકરણ ભાર્યા રાબાઈ કુંઅરી નાખ્યા સ્વશ્રેયાર્થે શ્રી મુનિ સુવ્રત સ્વામિ બિંબ કારિત સા. શાંતીદાસ કારિત પ્રતિષ્ઠિયાં પ્રતિષ્ઠાવિત પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિશ્વર પટ્ટાવંકાર ભટ્ટારક શ્રી વિજ્યદેવસૂરિવાર કે મહાપાધ્યાય શ્રી મુકિત સાગર ગણિભિઃ (૨) શંવત ૧૮ર વિર્ષ જયેષ વદિ ૯ ગુરા અહિમદાવાદ નગરે આશા સાતીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com