________________
સ્થળ-અઠવા લાઈન્સ. મૂળ નાયક–શ્રી આદીશ્વર ભગવાન વહીવટદાર–ન્દ્રસ્ટી મંડળ બંધાવનાર–શેઠ પુલચંદ કલ્યાણચંદ
આ દેરાસર ઘણુંજ સુંદર છે. અરીસા ભુવનને દેખાવે મનહર છે. થાંભલાઓ તેમજ ગલીઓમાં અકીકનું કામ ઘણું જ અદ્ભુત છે. આ દેરાસર વીસમી સદીની કેળાને નમુન છે. ગુજરાતમાં દ્વતીય પંકિતએ તેનું સ્થાન છે. અવશ્ય દર્શન કરવા લાયક છે..
દેરાસરજી પર લેખ. નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાયે સંર્વ સાધુભ્યઃ The Jain Shwetainber Temple. Fulchand Kalyanchand . D. 1904 વિક્રમ સંવત ૧૯૬૦ના વૈશાક સુદ ૧૦ સોમવાર. . जैनश्वेतांबर मंदिर शा. फुलचंद कल्याणचंद,
ચવ સંવત બંદરમાં અઠવાગામમાં લાઈન મધે ૭ મા એડવર્ડનમાં શ્રી યુગાદિદેવની પ્રતિમા ઓસવાલ વંશમાં શા. લાલભાઈ પુત્ર કલ્યાણચંદ પુત્ર ફુલચંદના કહેવાથી તેમની મેતીકુંવર ભાયીએ અને કંપનીવાળા શા. નગીનચંદ ઝવેરચદે પોતાના કંપનીવાળા સાથે પં. ચતુરવિજયજી તથા ૫. સિદ્ધિવિજયજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૭. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. (કતાર ગામે).
નામ–ત્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર (લાડવા શ્રીમાળીનું).
સ્થળ-કતારગામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com