________________
૩. સંવત. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૦ ગુરૂ. બાઈ મણીકાર તે
શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. ૩૬. શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર.
નામ–શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર સ્થળ-દેશાઈ પિળ. મૂળનાયક-શ્રી પાર્શ્વનાથજી ભગવાન બંધાવનાર-તલકચંદ માણેકચંદ માસ્તર વહીવટદાર–માસ્તરના કુટુંબના
ખાનગી દેરાસર ચંદન બાગ નામની પોતાની વાડીમાં છે. ૩૭. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. (નાનપુરા)
નામ–ચંદ્રપ્રભુજીનું દેરાસર સ્થળ-નાનપુરા મૂળ નાયક–શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન વહીવટદાર-દ્રસ્ટીમંડળ.
આ દેરાસર ઘણું જુનું છે, જીર્ણ છે, જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
ગોખલા ઉપરને લેખ,
શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઈચ્છાએ સંવત. ૧૯૫૬ ના માગશર સુદી ૬ વાર શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મેહનલાલજી મહારાજ પાસે આ રંછના બિંબની કરાવી છે. ૩૮. શ્રી વાસુપૂજ્ય સ્વા મઝનું દેરાસર
નામ–શ્રી વાસુપુજ્ય સ્વામીજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com