________________
વહીવટદારોડ ચુનીલાલ બાલુભાઈ.
પહેલી પ્રતિષ્ઠા. સંવત ૧૯૪૮ માં થઈ હતી. જીર્ણોદ્ધાર થશે ત્યારે બીજી પ્રતિષ્ઠા સંવત ૧૯૮૩ ના મહા સુદી ૬
પ્રભુજીને ગાદીનશન કરનાર-શેઠ ચુનીલાલ બાબુભાઈ તથા શેઠ મગનલાલ રણછોડદાસ.
બંધાવનાર-શ્રી સંધ સ્થિતિ સારી
જરૂરીયાતમાં કેસરની જરૂર છે. ૫, શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર
નામ-શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળગોળ શેરી મૂળનાયક-શ્રી ચંદ્રપ્રભુજી બંધાવનાર–બાઈ નેમીકુ વર સ્થિતિ–સારી આ દેરાસરજીમાં કેસરની જરૂર છે. વહીવટદાર–શેઠ ચુનીલાલ બાલુભાઈ દેરાસરજી પરને લેખ. સંવત ૧૯૪૬ ના વર્ષે શ્રાવણ સુદી છઠ ને વાર બુધ
આ દેરાસર શા. રૂપચંદ રાયચંદની છોકરી બાઈ નેમીકે વરે બંધાવ્યું છે. આ દેરાસર ગાળશેરીના સંધને સ્વાધીન કર્યું છે અને મારા મુવા પછી જે કાંઈ મીલકત છે તે દેરાસરછની છે. ૪૬. શ્રી આદીશ્વરજીનું દેરાસર. (લાઈન્સ)
નામ-શ્રી આદીશ્વરજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com