SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સંવત. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૦ ગુરૂ. બાઈ મણીકાર તે શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. ૩૬. શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર. નામ–શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર સ્થળ-દેશાઈ પિળ. મૂળનાયક-શ્રી પાર્શ્વનાથજી ભગવાન બંધાવનાર-તલકચંદ માણેકચંદ માસ્તર વહીવટદાર–માસ્તરના કુટુંબના ખાનગી દેરાસર ચંદન બાગ નામની પોતાની વાડીમાં છે. ૩૭. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. (નાનપુરા) નામ–ચંદ્રપ્રભુજીનું દેરાસર સ્થળ-નાનપુરા મૂળ નાયક–શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન વહીવટદાર-દ્રસ્ટીમંડળ. આ દેરાસર ઘણું જુનું છે, જીર્ણ છે, જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે. ગોખલા ઉપરને લેખ, શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઈચ્છાએ સંવત. ૧૯૫૬ ના માગશર સુદી ૬ વાર શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મેહનલાલજી મહારાજ પાસે આ રંછના બિંબની કરાવી છે. ૩૮. શ્રી વાસુપૂજ્ય સ્વા મઝનું દેરાસર નામ–શ્રી વાસુપુજ્ય સ્વામીજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy