________________
સાળ–સસરામપુસ મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામીજી વહીવટદાર-શેઠ ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા હીરાચંદુ મુણ્યદ સ્થિતિ–સારી. પ્રતિષ્ઠાનો લેખ.
સંવત ૧૯૬૯ ના વૈશાખ સુદ ત્રીજ શુક્ર વીર સંવત ૨૪૩૯ વર્ષે વૈશાખ માસે શુકલ પક્ષે તૃતીયા તિથો શુક્રવાસરે શુભમુહુર્તો પૂજ્યપાદ શ્રી સૂરિઆનંદવિજયજી (આત્મારામજી) પ્રશિષ્ય શ્રી વલ્લભવિજય ભિધાને ઇદ શ્રી વાસુપૂજ્ય સ્વામી બિંબ સ્થાપિત સંવત ૧૯૬૯
જમણી બાજુનો લેખ.
શીતલનાથજી ભગવાન પધરાવનાર શા- અમરચંદ વી. પરમાર, તરફથી બાઈ રતન. સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદી ૩ વારે શુક્ર.
ડાબી બાજુને લેખ. શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવનાર શા. ખીમચંદ ડાહ્યાભાઈ તથા હરજીભાઈ ડાહ્યાભાઈ તરફથી ઉમેદચંદ ખીમચંદે તથા પુનમચંદ રવજી સંવત ૧૯૬૯
ગોખલાપરનો લેખ.
શ્રી સંભવનાથ ભગવાન પધરાવનાર શા. તેજાજી નેમાજી સંવત. ૧૯૬૯ ના વૈશાખ સુદી ૩ને વાર શુક્ર.
શ્રી મલ્લીનાથજી ભગવાન પધરાવનાર બાઈ અંબા તે શામુલચંદ ધનજીની વિધવા સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદ ૩ વાર શુ. ૩૯. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર.
નામ-શ્રી શાંતિનાથ ભગવાનનું સસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com