________________
સ્થળ-નવાપુર મૂળનાયક-શ્રી શાંતિનાથ ભગવાન.
વહીવટદાર શેઠ દલીચંદ વીરચંદ તથા શેઠ હીરાલાલ મગન-- લાલ પારેખ.
સ્થિતિ સારી.
આ દેરાસર શ્રીધે બંધાવેલ છે, અતિ પ્રાચીન છે. નીચે ભેંયમાં મૂળનાયક શ્રી શાંતિનાથજી ભેગવાને છે. ભેંયરાને જીર્ણોદ્ધાર શેઠ લખમાજી જીવણજીના નામથી શેઠ દલીચંદ વીરચંદે ૧૮૬૩ માં કરાવ્યો.
દેરાસરની સાથે ઉપાશ્રય પણ છે. નીચે ભેચરાનો લેખ–
સંવત ૧૯૬૩ ના પિષ માસમાં શા લખમાજી છવણુછ તરફથી. શ્રી શાંતિનાથ સહારાજના મેયરને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે.
આ દેરાસરજીના અંગે કવિ લાધાશા નીચે મુજબ વર્ણન કરે છે. નવાપુરા માંહે દેહરે ભવિ વંદેરે સેલસમા શાંતિનાથ ભવિ વંદેરે ભૂયશમાહે દેહરે પ્રભુ ભેટીઓ ભવિ વરે મૂલનાયક જગનાથ ભવિ વંદેરે ત્રણ બિંબ પાષાણ ભવિ વધારે ધાતુમે નવસાર વિ વરે દ્વાદશ બિંબ જોહાસ્તાં ભવિ વંદેરે
ઉપને હરખ અપાર ભવિ વિદ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com