________________
સ
વહીવટદાર-શેઠ ફુલચંદ્ર સીવદ તથા શેઠ ચીમનલાલ રતન દ.. સ્થિતિ સારી.
ભોંયરામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી છે. આ પ્રતિમા દેરાસર અંધાયું હશે ત્યારની જુની છે. સંવત ૧૯૭૦માં તેના પર લેપ કરવામાં આવ્યા છે. ત્રીજે માળે ઉપર ચૌમુખજી છે તેમાં પા નાથજી ની પ્રતિમાઓ છે.
આ દેરાસરજીને અંગેની દંતકથા.
આ દેરાસરમાં નાની નાની પુતળીઓ વાજા સાથે છે. અગાઉ કહેવાય છે. એક વખત કાઈ દેરાસર ઊડાવી અંદર ગયેલ
કાઈ કાઈ વખત તે વાગતી એમ સાંભળ્યા પછી ખાત્રી કરવા રાત્રે ત્યારથી તે બંધ થયું છે.
આ દેરાસરજીમાં પ્રાચીન ગ્રંથભંડાર છે. દેરાસર ધણું પ્રાચીન હાવુ જોઇએ. ભોંયરામાં પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ન કરવા
લાયક છે.
૨૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા. તાળાવાળા પેાળ.
મૂળનાયકશ્રી અજિતનાયજી ભગવાન. વહીવટદાર-મગનલાલ તુલસીદાસ.
આ દેરાસરના અંગે કવિલાધાશા નીચે મુજબ લખે છે. તિહાંથી વડાચૌટા ભણી જઈ જિનબિંબને વારે વાઘજી ચીલ’દાની પાલમે... ભેટયા અજિત જિષ્ણુ દારૂ
એકાદસ પાષાણભે ધાતુમે તેર ધારા રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com