________________
80
આ દેરાસરમાં ન દીધીપની રચના છે.
બંધાવનાર અઢીસ વર્ષ પૂર્વે ૧૬૬૦ માં કાઇ સકળચંદ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. છેલ્લાં છોહાર પછીની પ્રતિષ્ણુ સવત ૧૯૬૦ વૈશાખ શુદ ૧૦.
પ્રભુજીને ગાદીનશીન કરનાર શેઠ ધરમચંદ ઉલ્ક્યચંદ્રના પુત્રા. સ્થિતિ સારી.
દેરાસરજીના ભોંયરામાં શ્રી અરનાથ ભગવાન છે. આ મૂર્તિ સંપ્રતિ રાજાના વખતની છે. મૂળનાયકજીની પ્રતિમા પણ સંપ્રતિ રાજાના વખતની છે. નંદીશ્વરદીપની અત્ર રચના હાઈ આ દેરાસરજી નંદીશ્વરદ્વીપના દેરાસરના નામે પણ એળખાય છે. નદીશ્વરદ્વીપની રચના સંવત્સરીના દીવસે કરવામાં આવે છે, જે ઘણી મતાહર હાય છે. લાકડાનું સુંદર કાતરકામ બહુ મૂલ્યવાન અને નમુનેદાર છે. તેનું પેઇન્ટીંગ કામ પણ બહુ સુંદર છે. એકંદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટી ઉપર બીજા સુંદર ચિત્રકામના નમુના છે તે જોવા લાયક છે; તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરજીમાં જે જીને ધટ છે તે પર નીચે મુજબ લેખ છે.
સવત ૧૯૬૦ વર્ષે કારાવિત વાદીરહું વેલમરે દેરે. ધમનાય નીહ વાહેારા બંગાલાલજી ધટ ભરાઊસે શ્રીવૈયહસેન સરિભિ. ૩૩. શ્રી વિમળનાથજી ભગવાનનું દેરાસર.
નામ—શ્રી વિમલનાથજીનું દેરાસર. સ્થત્ર—સાનીકળીયા
મૂળનાયક--શ્રી વિમલનાયજી ભગવાન.
વહીવટદાર——શા. મણીભાઈ પ્રઘાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com