________________
૨૮
ગભારાની આસપાસ ચેાવીસી ગાઠવવામાં આવી છે. આવી પ્રાચીનકલાના નમુના જૈનસમાજ માટે ગૌરવપદ છે. આ દેરાસરજીના અંગે ઉપાધ્યાયજી મહારાજ શ્રામદ્ વિનયવિજયજી નીચે . મુજબ લખે છે.
વંદુએ વંદુએ પાસ ચિંતામણિએ, દિનમણી દિનમણી તેજ નિધાન કે;
ધ્યાન ધરૂં સ્વામી તણુંએ, સુખ ઘણું પ્રભુ'નનાંમી કે, વંદુએ પાસ ચિંતામણીએ.
૩.
ચિંતામણિ શ્રી પાસ વંદું આણુ સાહેલડી, પ્રભુવન ચંદે અમદ તેજઇ ફૂલી મુઝ સુષવેલડી; અતિ ફૂટરૂં પ્રભુ ણામંડલ દેશી મુઝ મન ઉસર્જ, ધનઘટાડંબર દેખી દહ દિસિ મેાર જિમ હઇડઈ હરીઈ. આ ઉપરાંત સુરતની જૈન ડીરેકટરીમાં આ દેરાસરના અગ્
૧૭૦ મા પાને નીચે મુજબ વર્ણન છે.
“ સુરતમાં શાહપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. એ પ્રભુની ચમત્કારીક મૂર્તિ વિષે સુરતના વૃદ્ધ જૈના કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મસ્જીદ છે તે પહેલાં જૈનમંદિર હતું, ત્યાં આ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લખ્ય ચ અને કેવી રીતે શાહપુરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે
જ્યારે મુસલમાના દેરાસર તાડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વપ્ન આવ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com