________________
૧૪
આપી લાવેલા તેની પ્રતિષ્ઠા શ્રીમાન માનલાલજી મહારાજ હસ્તક સંવત ૧૯૪૭ ના માગશર સુદ ત્રીજના રાજ કરી છે.
આ દેરાસરમાં પ્રાતઃસ્મરણીય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજની મૂતિ સ્થાપિત કરવામાં આવી છે. તેમની નીચે પ્રવર્તક મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિ છે. બાજુ પર શ્રીમદ્ વિજયકમલસૂરિજીની મૂતિ છે, તે પર લેખ છે. આ સ્થાપના પણ શેઠ માણેક મેલાપ દે તેમના ભાઈ સાથે કરાવી છે.
સ્મૃતિ પરના લેખ-~~
અહં શ્રેષ્ઠી આનંદચંદ્ર નનેન દીવાન શ્રી મેલાપચદ્રે પન્યાસ શ્રીમદ્ સંપતવિજય મુનિ ચતુરવિજયાપદેશાન શ્રીમદ્ વિજયકમલસૂસર, પ્રવક શ્રી ક્રાંતિવિજયજી, મુનિપ્રવર શ્રીમદ્ હું...સવિજય આત્મના વાષિત સેવ્યમાના શ્રી તપગચ્છાચાર્ય ન્યાયયંભેાનિધિ શ્રીમદ્ વિજયાનંદસરીશ્વરાણાં (આત્મારામ) મૂતિરિય કારિતા ચે સુરત ગાડી પાર્શ્વનાથ મંદિરે શ્રી પ્રવ`ક શ્રી કાંતિવિજય, મુનિશ્રી હંસવિજયાબ્યામ પ્રતિષ્ઠાપિતા વીર સંવત. ૨૪૩૭ વિક્રમ સંવત. ૧૯૬૨ પાષ કૃષ્ણ ત્રીજ શુક્રવાર. આત્મસંવત ૨૧ (ફાટા અણુ પત્ર સામે મુકવામાં આ ! છે.)
આ દેરાસર પેાતાનુ જ હાઈ અસલથી ખાનગી વહીવટ ચાલ્યા આવે છે. દેરાસરનું સમારકામ પણ શેઠ. મેલાપચંદ આનંદચંદ દીવાને પેાતાનાજ પૈસાથી કરાવેલ છે.
આને અગેની દંતકથા—
આ દેરાસર બંધાવનાર ડાહ્યાભાઇ શેઠે સંવત ૧૮૬૨ માં મારવાડના ગાડીજી પાર્શ્વનાથ ભગવાનના સંધ કાઢેલા, તેમણે પાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com