________________
બચાવનાર શી સંબ,
વહીવટદાર–શા. જેચંદ કંચર, શાં. હીરાલાલ વમળચંદ તથા શા ખીમચંદ નગીનદાસ.
જરૂરીઆત—કેટલાક સુજ્ઞ પુરૂષને બતાવતાં એમ કહે છે કે શ્રી મૂળનાયકની દૃષ્ટિમાં ફેર છે તેથી ફરી પ્રતિષ્ઠા કરવાની જરૂર છે.
શાહપુર ૩૧. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
નામ–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–શાહપુર. મૂલનાયક–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર–શેઠ અમચંદ કરમચંદ. જીર્ણોદ્ધાર–સંવત ૧૯૫૮ માં થયો. પ્રતિષ્ઠા કાયમ રહી છે.
જરૂરીયાત—કેસર સુખડની જરૂર છે તેમ જ નકસી કામમાં જીર્ણોદ્ધારની જરૂર છે.
આ દેરાસર વડી પોશાળગચ્છનું છે. હજુ સુધી તે ગ૭વાળાએજ તેને વહીવટ કર્યો છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. તેમાં લાકડામાં નકશી કામ ઘણું ઉત્તમ છે. તેના નમુના સુખડમાં કોતરાવી ઈગ્લાંડ દેશના મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યા છે. પેઈન્ટીંગ કામ પણ તેટલું જ સુંદર છે. જીર્ણોદ્ધાર સમયે બહુ કાળજીથી કામ કરાવવામાં આવ્યું હશે જેથી આજે આવી ઉત્તમ વસ્તુ અસ્તિત્વમાં રહી શકી છે. શ્રી કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને એઈલ પેઈન્ટીંગ ફેટ પણ અતિ સુંદર છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે કઢાવી, મૂળનાયકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com