Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧પ મહાઘોષ.
૧૬ વાણવ્યંતરનાં નામ :- ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, પકિન્નર, ૬ જિંપુરુષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપત્રી, ૧૦ પાણ પત્રી, ૧૧ ઇસીવાઈ, ૧૨ ભુ ઈવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહામંદિય, ૧૫ કોહંડ, ૧૬ પયંગદેવ.
૧૦ જભકાના નામ :- ૧. આણ જjભકા, ૨ પાણજjભકા, ૩ લયણજભકા, ૪ સયણજjભકા, ૫ વત્થજર્જુભકા, ૬ પુષ્પજjભકા, ૭ ફળજભકા, ૮ બીજાંભકા, ૯ વિજુભકા, ૧૦ અવિયતજભકા.
* ૧૦ જ્યોતિષીનાં નામ – ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ ચર (ફરતાં) તે અઢીદ્વીપમાં છે અને એ જ નામના બીજા પાંચ સ્થિર તે અઢીદ્વીપ બહાર છે, એમ કુલ ૧૦ ભેદ. * ૧ કિલ્વિષીનાં નામ – ૧ ત્રણ પલીયા, ૨ ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા.
૯ લોકાંતિકનાં નામ :– ૧ સારસ્વત, ર આદિત્ય, ૩ વન્ડિ, ૪ વરૂણ, ૫ ગઈતોયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચ્યા, ૯ રિઠા.
૧૨ દેવલોકનાં નામ:– ૧ સુધર્મા, ૨ ઇશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અય્યત.
૯ રૈવેયકનાં નામ – ૧ ભદે, ૨ સુભદું, ૩ સુજાએ, જસુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, ૭ આમોહે, ૮ સુપડિબદ્ધ, ૯ જશોધરે.
૫ અનુત્તર વિમાનનાં નામ – ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, પ સર્વાર્થસિદ્ધ.
આમ ૧ ૧૫+૧૬+૧+૧ +૯+૧+૯+૫ = ૯૯ દેવના અપર્યાપ્તા અને પર્યાપા કુલ મળીને ૧૯૮ ભેદ કહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org