________________
-
શાભાઇ
What ? ( શું ? ) આ કાટડી મારે માટે !
જેલર
અંક પહેલા
જાય છે.
હા. આ ‘એ ’ કલાસના કેદીનેા યા છે. બધા તમારા મિત્રા જ છે
એમ ધારૂં છુ.
માયાભાઇ
( નાક ચઢાવી ) મને અહીં આં રાખવાના હુકમ છે ? ( રુમ જોવા
.)
હવે નવા હુકમ આવ્યા છે.
૫
જેલર
( ખભા ચઢાવી ) ખીજી જગ્યા જ નથી.
મુરલીધર
મીસ્તર જેલર ! મીસીસ પંડિત મને મળવા આવ્યાં છે કે ?
જેલર
પંડિત ! પખવાડીઓમાં એકથી વધુ મુલાકાત નહીં થાય. મુરલીધર
( ચમકીને ) શું ? પણ surely ( જરુર ) અત્યાર સુધી તા પખવાડીઆમાં બે વાર મુલાકાત આપતા હતા !
જેલર
સુરલીધર
પણ એ લાકા આવશે તો ?
જેલર
પાછાં જવું પડશે.
મુરલીધર
(ચીઢાઇને મુગે માંઢે ફરવા માડે છે) સહન સદુ:ખાનામ—(આધે ખસી જાય છે. )
ગગાદાસ
પણ મારા પત્ર——
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com